આણંદ જિલ્લા માં આઝાદી કા અમૃત મહત્સવ અંતર્ગત અડાસ ખાતે તિરંગા રેલી નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અડાસ સ્થિત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ સાથે દાહોદ જીલ્લા પ્રભારી ડો.હંસાબા રાજ, આણંદ જીલ્લા મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન પટેલ, અડાસ ગામન સરપંચશ્રી, ઉપસરપંચ શ્રી, પંચાયતના સદશ્યશ્રીઓ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *