ગાંધીનગર મહાનગરવોર્ડ ૧૧ ભાજપા દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન & ધ્વજ વિતરણ કરવામાં આવેલ

ગાંધીનગર મહાનગર, વોર્ડ ૧૧, ભાજપા દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌ કાર્યકર્તા તથા પદાધિકારીઓએ ખુબ મોટી સંખ્યામાં ભાગ લઈને વોર્ડ ૧૧ ના ભાટ, કોટેશ્વર, નભોઈ, સુઘડ, અમિયાપુર, ઝુંડાલ અને ખોરજ ગામ ખાતે રેલીમાં ફરીને નાગરિકોને ૭૫ વર્ષ પૂર્ણ થયાની અને ૭૬ માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી ધ્વજ વિતરણ કરવામાં આવેલ..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *