ગુજરાત સતત વિકાસના પંથે છે અને રહેશે – માન.સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલ

ગુજરાતમાં પ્રથમવાર સુરત મહાનગરપાલિકા ધ્વારા પાલ , કતારગામ , બમરોલી અને ભાઠેના શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૫૦ બેડની અદ્યતન સુવિધાળુકત હોસ્પિટલનો શુંભારંભ

સુરત મહાનગરપાલિકા ધ્વારા શહેરીજનોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્યવિષયક સુવિધાઓ મળી શકે તેવા ઉમદાઆશયથી સુરતમહાનગરપાલિકા સંચાલિતપાલશહેરીસામુહિકઆરોગ્યકેન્દ્રખાતેપ૦બેડનીહોસ્પિટલનીઉદ્ઘાટનવિધિતેમજકતારગામ , બમરોલીઅનેભાઠેનાશહેરીસામુહિકઆરોગ્યકેન્દ્રખાતે૫૦બેડનીહોસ્પિટલનીવર્ચ્યુઅલીઉદ્ઘાટનવિધિમાન.સંસદસભ્યશ્રીસી.આર.પાટીલનાવરદ્હસ્તેપાલશહેરીસામુહિકઆરોગ્યકેન્દ્ર , પાલખાતેથીકરવામાંઆવેલ .  આકાર્યક્રમપ્રસંગેસ્વાગતપ્રવચનકરતામાન . કમિશનરશ્રીબંછાનીધીપાની , આઈ.એ.એસ.એજણાવ્યુંકે , આઝાદીનાઅમૃતમહોત્સવનાઅમૃતકળમાંશહેરનાંશહેરીઆરોગ્યકેન્દ્રપાલ , કતારગામ , બમરોલીઅનેભાઠેનાખાતે૫૦બેડનીહોસ્પિટલનોશુભારંભકરવામાંઆવેલછે . આરોગ્યવિષયકસુવિધાઓમાટેસુરતમહાનગરપાલિકામાં૫૫શહેરીઆરોગ્યકેન્દ્રકાર્યરતછે . તેપૈકી૧૧મેટરનીટીહોમતેમજ૮શહેરીસામુહિકઆરોગ્યકેન્દ્રકાર્યરતછે . સુરતમહાનગરપાલિકાધ્વારાગતવર્ષદરમ્યાનઆશરે૧૫લાખઓ.પી.ડીઅને૪૮૦૦૦આઈ.પી.ડીતથાકુલ૭૮૦૦પ્રકૃતિનીસેવાઓઆપવામાંઆવેલછે . આહોસ્પિટલખાતેમેડિસીન , સર્જરી , ગાયનેકોલોજીસ્ટ , પીડીયાટ્રીશીયન , ફિજીયોથેરાપીસ્ટ , ડેન્ટીસ્ટનીઓ.પી.ડીતેમજઆઈ.પી.ડીનીસારવારઉપલબ્ધછે . સમગ્રગુજરાતમાંપ્રથમવારઆરોગ્યકેન્દ્રસાથેહોસ્પિટલનીસુવિધાનોસુરતશહેરથીશુભારંભકરવામાંઆવ્યો . આપ્રસંગેઉદ્બોધનકરતામાન . મેઘરહેમાગીબેનબોઘાવાલાએજણાવ્યુંકેશહેરીઆરોગ્યકેન્દ્રખાતેશરૂકરવામાંઆવેલ૫૦બેડનીહોસ્પિટલમાંખાનગીહોસ્પિટલજેવીઅદ્યતનસુવિધાઉપલબ્ધછે . આહોસ્પિટલમાંપીડીયાટ્રીશીયન , ફિજીયોચેરાપીસ્ટ , મેડિસીન , સર્જરી , ગાયનેકોલોજીસ્ટ , ડેન્ટીસ્ટનીપીડીતેમજઆઈપીડીનીસારવારઉપલબ્ધછે . સુરતમહાનગરપાલિકાનાવિવિધઝોનવિસ્તારમાંરહેતાશહેરીજનોનેપોતાનાજવિસ્તારમાંઆરોગ્યનીસુવિધાઓસરળતાથીમળીરહેતેહેતુસરઆપ૦બેડનીહોસ્પિટલનોશુભારંભકરવામાંઆવેલછે . આપ્રસંગેઉોધનકરતામાન . કેન્દ્રીયરા.ક. મંત્રી , રેલવેતથાકાપડમંત્રાલય , ભારતસરકારશ્રીમતીદર્શનાબેનજણાવ્યુંકેપાસ , કતારગામ , બમરોલીઅનેમાટેનાખાતેપ૦બ્રેડનીખાનગીહોસ્પિટલજેવીઅવતનસુવિધાયુકતહોસ્પિટલનીસેવાઉપાધકરાવવામાટેમાન , પદાધિકારીશ્રીઅધિકારીશ્રીનેઅભિનંદનપાઠવ્યાહતા . કોવિડનાકપરાકાળમાંઆરોગ્યનીસુવિધાઓતથાવેકસીનેશનનીકામગીરીમાંઆપણોભારતદેશઆગળરહથોછે . આપ્રસંગેઉદ્ઘાટનવિધિકરતામાન.સંસદસભ્યશ્રીસી.આર.પાટીલેજણાવ્યુંકેગુજરાતમાંપ્રથમવારસુરતમહાનગરપાલિકાધ્વારાપાલ , કતારગામ , ખમરોલીઅનેમાર્કનાશહેરીસામુહિકઆરોગ્યકેન્દ્રખાતે૫૦બેડનીઅદ્યતનસુવિધાયુકતહોસ્પિટલનોશુભારંભકરવામાંઆવેલછે . આદિવસસુરતશહેરનાઇતિહાસમાંસર્વઅસરેલખાશે . સુરતમહાનગરપાલિકાદ્વારાસૌથીસરતાદરેપાણીનીસુવિધાપુરીપાડવામાંઆવેછે . હેરમાંવસતાપરપ્રાંતીયલોકોનાબાળકોનેયોગ્યશિક્ષણમળીરહેતેમાટેસુરતનગરપાલિકાધ્વારાવિવિધભાષાઓમાંશિક્ષણઆપવામાંઆવેછે , માન.વડાપ્રધાનશ્રીનરેન્દ્રમોદીદ્વારાશરૂકરવામાંઆવેલ . આયુષ્યમાનકાર્ડઅનેમાવાત્સલયકાર્ડજેવીઆરોગ્યલક્ષીયોજનાઓથકીરૂા.પલાખસુધીનીસુવિધાસારવારમેળવીશકાયછે . આકલ્યાણકારીયોજનાઓજરૂરીયાતમંદોમાટેવરદાનરૂપસાબિતથઈછે . માનવડાપ્રધાનશ્રીનરેન્દ્રમોદીશ્રીનોગુજરાતનાઘડતરમાંસૌધીમોટુંયોગદાનરહ્યુંછે . ગુજરાતસતતવિકાસનાપંચેછેઅનેરહેશે .  આકાર્યક્રમમાંમાન . ધારાસભ્યશ્રીવિવેકભાઈપટેલ , માનાધારાસભ્યશ્રીપ્રવિણભાઈઘોધારી , માનધારાસભ્યશ્રીમતીસંગીતાબેનપાર્ટી , માન .મેયરશ્રીદિનેશભાઈજોધાળા , માન . સ્વાપીસમિતિઅધ્યક્ષશ્રીપરેશભાઈપટેલ , માનવિવિધસમિતિનાઅધ્યક્ષશ્રીઓ , માનમ્યસદસ્યશ્રીઓ , મિડીયાનામિત્રોતથાસરતમહાનગરપાલિકાનાઅધિકારીશ્રીઓતથાઅન્યમહાનભાવોઉપસ્થિતરહયાહતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM