વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં કોવિદ-૧૯ જન આંદોલન અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવાઇ

ભારત સરકાર દ્વારા કોવિદ-૧૯ જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્‍યું છે. કોરોના મહામારીમાં અટકાયત અંગે લોકોમાં જાગૃતિ આવે અને માસ્‍ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને છ ફૂટનું અંતર રાખે તે માટે જન આંદોલનના ભાગરૂપે વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં શપથ અને પ્રતિજ્ઞા કામના સ્‍થળે અધિકારી અને કર્મચારીઓને લેવાડાવવામાં આવ્‍યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *