ધનસુરા ગ્રામ પંચાયત ના વિકાસ માટે રાજ્ય સરકારને અભિનંદન ધનસુરા ગ્રામ પંચાયત ના યુવા અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ સરપંચ શ્રી યશવંત ભાઈ પટેલ

ધનસુરા ગ્રામ પંચાયત ના વિકાસ માટે રાજ્ય સરકારને અભિનંદન ધનસુરા ગ્રામ પંચાયત ના યુવા અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ સરપંચ શ્રી યશવંતભાઈ પટેલે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી કરીને વહીવટી તંત્ર ના અધિકારીઓ ધનસુરા ગ્રામ પંચાયત ના વિકાસ માટે જે અથાગ પ્રયાસો કરેલ તેના થકી ધનસુરા પંચાયત વિસ્તારમાં સરકારશ્રી ની વ્યક્તિલક્ષી તેમજ જાહેર ઉપયોગ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ નો અમલ કરવામાં આવતા આજે આપ સૌ ધનસુરા ગ્રામ પંચાયત મા જે કઈ વિકાસ જોઈ રહ્યા છો તેના માટે વર્તમાન રાજ્ય સરકારશ્રી ધનસુરા પંચાયત ના પૂર્વ સરપંચ શ્રી યશવંત ભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સહિત શ્રી અનિલ ભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ ,શ્રી અતુલ ભાઈ બ્રહ્મભટ્ટ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર તેમજ જિલ્લાના ઉત્સાહી અને કુશળ જિલ્લા આયોજન અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડાભી સાહેબને કે જેઓએ હંમેશા ધનસુરા ગ્રામ પંચાયત વિસ્તાર એ ધનસુરા તાલુકા નું મથક હોઈ તાલુકા ના તમામ નાગરિકો વિવિધ કામો માટે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીમાં આવતા હોય છે જેને કારણે ધનસુરા ગ્રામ પંચાયત વિસ્તાર નો વિકાસ થાય તો સમગ્ર તાલુકાની જાહેર જનતા તેમજ જિલ્લા સહિત બહારથી નીકળતા ધનસુરા થી બાયડ અને અમદાવાદ કે શામળાજી માલપુર મેઘરજ આવતા જતા લોકો પણ રાજ્ય સરકારશ્રી દ્વારા વિકાસ કાર્યોમાં ફાળવાતી ગ્રાન્ટ થકી કરવામાં આવી રહેલ વિકાસ ને જાણી જોઈ શકે માણી શકે એવું દ્રઢ પણે માનતા આ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીને ફાળે જાય છે કે જેમને રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્ય અમલ મા મૂકવામાં આવેલ પ્રજા કલ્યાણ અને પ્રજાના સુખ સુવિધાયુક્ત જીવન માટેની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ નો અસરકારક અલ કરાવી આમ જનતા મા રાજ્ય સરકારશ્રી ની સારી છાપ વધુ સારી થાય તે માટે અથાગ પ્રયાસો કરીને અરવલ્લી જિલ્લાને સમગ્ર રાજ્ય મા ગૌરવ અપાવ્યું છે એ ભુલાવુ નહિ જોઈએ. આમ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ને સાર્થક કરી રહેલ જિલ્લાના હકારાત્મક અભિગમ ધરાવતા જિલ્લા વહીવટી તંત્ર ના જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કર્મઠ અધિકારીઓ ની પ્રમાણિકપણે સરાહના પણ કરવી જોઈએ. જય જય ગરવી ગુજરાત

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *