શ્રાવણ માસના અંતિમ દિવસે બાળકોને પ્રીતિ ભોજન અપાયુ

ઈડર તાલુકાના સાબલવાડ ગામ ની કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ. એલ .અમીન હાઈસ્કૂલ દ્વારા જુનિયર કે.જી, સિનિયર કે.જી, આગણવાડી, પ્રાથમિક શાળા, ઉચ્ચ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ બાળકોને આજરોજ શનિવારે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે ભોજન આપવામાં આવ્યું જેમાં કેળવણી મંડળના પ્રમુખ મંત્રીશ્રી તેમજ કારોબારી સભ્યો તેમજ શાળાપરિવારે દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું
રિપોર્ટર – ઇન્દ્ર પટેલ (ઈડર)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *