ખેડબ્રહ્મા ચંદન તલાવડી પાસે સિદ્ધિવિનાયક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે.

રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

વર્ષોથી ચંદન તલાવડી પાસે સિદ્ધિવિનાયક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. ઢોલ નગારા,ડીજે સાથે ભારે ઉત્સાહથી ભક્તોએ વરઘોડો કાઢેલ હતો.જેમાં મંડળમાં જયેશભાઈ રાવલ,પંકજભાઈ રાવલ,નયન રાવલ,તુષારભાઈ ભોઈ,રાજુભાઈ ભોઈ,ચેતનભાઇ રાવલ,કનુભાઈ પરિહાર,કમલેશભાઈ દરજી વગેરે આ પ્રસંગે હર્સો ઉલ્લાસથી ભાગ લીધેલ હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *