મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) ગામે ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થી નિમિતે ગણેશ મંદિરે લોહાણા – મુલાણી પરિવાર દ્વારા હોમ – હવન, યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવેલ હતી. હાલે ગણેશમંદિરની સેવા પ્રકાશ બાવાજી સંભાળી રહ્યા છે.