

ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા મા અંબાના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટેના સેવા કેન્દ્ર(ચ -૩ સર્કલ પાસે, ગાંધીનગર)નું આયોજન કરવામાં આવેલ છે, જે સેવા કેન્દ્ર ખાતે ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ના હોદ્દેદારો/કોર્પોરેટરોએ રાત્રી સમય દરમિયાન હાજરી આપી સેવા કાર્ય કરેલ.
