ઈડર સ્વામિનારાયણ મંદિરમાં શતામૃત મહોત્સવ નિમિત્તે વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી

ઈડરના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ અને સૂર્યનારાયણ દેવના 175 વર્ષ ના પાટોત્સવના ઉપલક્ષમ શત્તામૃત મહોત્સવ તારીખ 8 /10 /22 થી 14 /10 /22 ના રોજ ઉજવવાનો છે જે નિમિત્તે આજે વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી જેમાં સ્વામિનારાયણ મંદિરના મહંત તેમજ ભાવિ ભક્તોની ની ઉપસ્થિતિમાં સ્તંભ ની સ્થાપના કરવામાં આવી હતી
રિપોર્ટર -ઇન્દ્ર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *