પંચાયતી રાજ સમિતિની બેઠક ચેરમેનશ્રી મયુર રાવલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

રિપોર્ટ : બીના પટેલ

 આ બેઠક માં કમિટીસભ્યો, પૂર્વ મંત્રીશ્રી વસનભાઈ જી આહીર,  પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સીમા મોહેલ, ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, ધારાસભ્યશ્રી મહેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક , ધારાસભ્યશ્રી બલરજસિંહ ચૌહાણ , ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મુસડીયા તેમજ લોકલફંડના અધિકારી, સમિતિના સચિવશ્રી કરંગીયા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM