ઇડર વડાલી શહેર તાલુકા મંડળ નાં પ્રભારી સંયોજક સાથે આગામી ચુંટણી લક્ષી માર્ગદર્શન માટે વિસ્તૃત ચર્ચા

રિપોર્ટ – મકબુલ હુસૈન મેમણ – ઈડર

આગામી ચુંટણી લક્ષી માર્ગદર્શન માટે ઇડર વડાલી શહેર તાલુકા મંડળ નાં પ્રભારી સંયોજક સાથે વિસ્તૃત ચર્ચા ગુજરાત પ્રદેશ સંગઠન નાં મહામંત્રી રજનીભાઇ પટેલ અને ભાજપ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ જે ડી પટેલ સાહેબ મહામંત્રી કનુભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર પ્રભારી ભરતભાઈ આર્ય રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહી સૌ ને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી ચુંટણી ની તૈયારી પુરજોશમાં કામે લાગો તેની માહિતી પુરી પાડવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *