ભુજ મધ્યે પધારેલા ગુજરાત રાજયના શિક્ષ્ણમંત્રી માન઼ શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનું કચ્છી શાલ આેઢાડીને સન્માન કરતા અને કચ્છ જિલ્લામાં શિક્ષ્કાેની ધટ નિવારવા અંગે પત્ર આપી રજુઆત કરતા પુર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સાહેબ઼પત્રના પ્નત્યુત્તરમાં માન઼ શિક્ષ્ાણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાહેબે દિવાળી બાદ કચ્છ જિલ્લામાં પ્નવાસી શિક્ષ્ાક યાેજના શરૂ કરવાની ખાત્રી આપી હતી઼ આ પ્નસંગે ગુજરાત પ્નદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કે઼સી઼ પટેલ સાહેબ અને કચ્છ જિલ્લા ભાજપ પ્નમુખ શ્રી કેશુભાઈ પટેલ તસ્વીરમાં દશ્યમાન થાય છે઼
