શ્રદ્ધા, ભક્તિ અને શક્તિની આરાધનાનાં પાવન પર્વ “નવરાત્રી”ની સહુ માઇભક્તોને મંગલમય શુભકામનાઓ.નવરાત્રીનાં નવ રંગી દિવસ એટલે માં જગદંબાનાં નવ સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની આરાધનાં અર્ચનાનાં પાવનકારી દિવસો. નવરાત્રીનું પાવન પર્વ આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ બની રહે તેમજ માઁ આદ્યશક્તિ સમાજને, રાષ્ટ્રને જોડવાની પ્રેરણા અને શકિત આપે, સમસ્ત વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્ત થાય એવી માઁ ના ચરણોમાં અંતઃકરણપૂર્વકની પ્રાર્થના કરું છું.

