

આ સમયે રાજકોટના સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયા , મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ઉપાધ્યક્ષશ્રી મગનભાઇ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જયુભા જાડેજા,મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, તેમજ જિલ્લાના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.