ગુજરાત પ્રવાસે આવેલા BJP OBC Morcha ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી

ગુજરાત પ્રવાસે આવેલા BJP OBC Morcha ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Dr K Laxman જી,રાષ્ટ્રીય બક્ષીપંચ(obc) મોરચા મહામંત્રી શ્રી Sangamlal Gupta જી ,પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી Uday kangad બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી મયંકભાઇ નાયક રાજ્યસભાના સાંસદ શ્રી દીનેશભાઈ અનાવાડિયા સહિત બક્ષીપંચ મોરચાના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની મુખ્યમંત્રી નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી અને તેઓશ્રી ને મુખ્યમંત્રી તરીકેના સફળ એક વર્ષ પૂર્ણ થવાની શુભકામનાઓ પાઠવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *