માનનીય વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ નિમિત્તે બેચરાજી વિધાનસભા આયોજિત બ્લડ ડોનેશન મેગા કેમ્પ ની અંદર 362 બોટલ બ્લડ એકઠું થયું.

આજે લોકપ્રિય વિશ્વપ્રિય માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો 72 મો જન્મ દિવસ દેશ રંગે ચંગે ઉજવી રહ્યો છે ત્યારે બેચરાજી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરો દ્વારા મહેસાણા ઉમંગ પાર્ટી પ્લોટ માં બ્લડ ડોનેશનનો મેઘા કેમ્પ રાખવામાં આવેલ હતો જેની અંદર ખૂબ જ ભીડ જોવા મળી હતી લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો લોકો જાણે કે વડાપ્રધાન શ્રી ને કોઈ યુગ પુરુષ હોય તેમ આદર આપીને અસંખ્ય પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા રિપોર્ટ ડેવિડ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *