તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા ના કાર્યકર્તાઓ દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

રિપોર્ટ, મયુર પટેલ

આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પો આયોજન કરવામાં આવ્યું .આ કાયઁક્રમ માં જીલ્લા મહામંત્રી પંકજભાઇ ચૌધરી,જીલ્લા યુવા મોરચા પ્રમુખ વિરલભાઇ કોંકણી,જીલ્લા આદિજાતી મોરચા પ્રમુખ અમિતભાઇ પટેલ,નગર પ્રમુખ કેયુરભાઇ શાહ,નગરસેવક કલ્પેશભાઇ,પરેશભાઇ,નિલેષભાઇ,મૃણાલભાઇ ઉપસ્થિત રહયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *