શનિવારે રાજકોટમાં ડી.જી.પી. અનિલ પ્નથમ સોશ્યલ મિડીયા ઉપર પ્નવચન આપશે.

– તાંત્રિક બાબા હુઆ બેનકાબ ટેલી ફિલ્મનું ભવ્યાતીત ઉદ્દઘાટન થશે.
– વેબ સિરીઝમાં ભાગ લીધેલા કલાકારોનું સન્માન થશે.
– જાથા એકસો શોર્ટ ટેલી ફિલ્મ બનાવશે. ઉગતા કલાકારોને પ્નાધાન્ય આપશે.
– સત્ય ઘટના આધારીત વેબ સિરીઝનો પ્નારંભ થશે.
– વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ ફક્ આમંત્રિતો માટે જ નક્કી કર્યો.
– આગામી ટેલી ફિલ્મમાં જોડાવવા ઈચ્છુકોએ રૂબરૂ કાર્યાલયે આવવું ફરજીયાત.
અમદાવાદ : ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ ટેલી ફિલ્મમાં સત્ય ઘટના આધારીત કથાવસ્તુ રાખી તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ સાથે ભાગ લીધેલા તમામ કલાકારોનું ભવ્યાતીત સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આગામી ર૪ મી સપ્ટેમ્બર શનિવાર સાંજે સાત કલાકે ગિરીરાજ રેસ્ટોરન્ટ, તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાલાવડ રોડ ખાતે પાર્ટી હોલમાં રાજકોટ ખાતે રાજયના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્નથમ આઈ.પી.એસ. ડી.જી.પી. ના હસ્તે ટેલી ફિલ્મનો ઉદ્દઘાટન સમારોહ સાથે યુટયુબ ઉપર લાઈવ લોન્ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાથાના આમંત્રિતો હાજર રહેવાના છે. તાંત્રિક બાબા હુઆ બેનકાબને વેબ સિરીઝમાં મુકવામાં આવશે. દેશ–વિદેશમાં જાથાનો બહોળો ચાહક વર્ગ શનિવારની પ્નતિક્ષા કરી રહ્યું છે. ત્યાર બાદ જાથાએ કરેલા પર્દાફાશમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરી આગામી ૯૯ એપિસોડ સત્ય ઘટના આધારિત કથાવસ્તુ મુકવામાં આવશે. જેમાં ઉગતા કલાકારોને તક આપવામાં આવશે. શાળા–મહાશાળામાં સ્પર્ધાઓ નાટય ક્ષેત્રે કામગીરીને અગ્રતા આપી ટેલી ફિલ્મમાં પ્નવેશ આપવામાં આવશે.
રાજયના ડી.જી.પી. અનિલ પ્નથમ સોશ્યલ મિડીયા દ્વારા વૈજ્ઞાનિક માનસ, મિજાજ, વલણ સાથે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટેની ઉપયોગી માહિતી પ્નવચન દ્વારા અપાશે. જાથાની પ્નવૃત્તિને વેગ આપવા ખાસ હાજરી આપવાના છે. રાજયમાં પોલીસ ખાતામાં બેનમુન કામગીરી, નિષ્ઠા, વફાદારી, કામ પ્નત્યેની સૂઝ, કાયદાકીય સાથે ગુના નિવારણમાં દર્ઘદ્રિષ્ટિ પોતાની આગવી ઓળખ છે. શિસ્તપ્નિય વ્યકિ્, સૌમ્ય સ્વભાવ, મહિલા સેલમાં તાલુકા–જિલ્લા કક્ષાની કમિટીમાં ઉત્તમ કામગીરી, સચોટ માર્ગદર્શન મેમ્બરો હૃદયથી યાદ રાખે છે. ડી.જી.પી. અનિલ પ્નથમનું અદકેરું સન્માન થવાનું છે. તેમને સાંભળવા લ્હાવો છે. તટસ્થતા–પ્નમાણિક વ્યક્નિી છાપ ઉભી થાય છે. મોટો ચાહક વર્ગ સ્વાગત માટે હાજર રહેવાનો છે. ડી.જી.પી. નું વકતવ્ય તુરંત યુટયુબ ઉપર મુકવામાં આવશે. વિજ્ઞાન જાથાની ચેનલ ઉપર સૌ કોઈ જોઈ–માણી–સાંભળી શકશે.
તાંત્રિક બાબા હુઆ બેનકાબ વેબ સિરીઝમાં ઉત્કૃષ્ઠ કલાકાર તરીકે ‘બા’ ની ભૂમિકામાં ચંદ્રિકા ચંદ્રપાલ, વહુ નિ:સંતાન પાત્રમાં ભકિ્ જે. રાજગોર, નિલેશના પાત્રમાં કૌશિક શાહ, તાંત્રિક બાબા–ભુવાના પાત્રમાં મયંક કોટક, નમ્રતાબેન હસમુખભાઈ, ભાનુબેન ગોહિલ, હિના કોટક, ભુવાનો ચેલો અંકલેશ ગોહિલ, બાબાને ગિરફતાર કરવા માટે પી.એસ.આઈ. ના પાત્રમાં ગુલાબસિંહ ચૌહાણ, નર્મળિ મૈત્રા, નર્ભયિ જોશી, લેડી પોલીસમાં રાધિકા ચિરાગભાઈ, કેમેરામેન વિપુલગીરી ગોસ્વામી, પ્નોડયુસર રોમિત વી. રાજદેવ, મુખ્ય પ્નસ્તુતકર્તા જાથાના જયંત પંડયા, સહયોગી કિશોર હાપલીયા, દિનેશ હુંબલ વિગેરે શોર્ટ ટેલી ફિલ્મમાં આબેહુબ જોવા મળશે. ઉપરાંત તમામ કલાકારો–સહયોગીઓનું ભવ્યાતીત સન્માન થવાનું છે. ડી.જી.પી. અનિલ પ્નથમ સાથે ગૌરવશાળી પ્નમાણપત્ર–મોમેન્ટો, ગ્રૃપ ફોટાનું આયોજન છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે હવે પછી રાપરમાં બનેલી ઘટના એક સાથે ઘરના સાત વ્યક્નિે ઉકળતા તેલમાં હાથ બોળાવી સતના પારખા કરાવવામાં આવ્યા હતા. તમામ અસહ્ય પીડા સાથે દાજી ગયા હતા. માતાજીના મઢે સતના પારખા થયા હતા. સાત નિર્દોષ પીડિતોને જે તે સમયે ન્યાય મળ્યો ન હતો. ત્યાર બાદ જાથાએ રૂબરૂ જઈ મુલાકાત કરી આખા પ્નકરણ વિશે સરકારી તંત્રને માહિતગાર કરેલ અને આ વિસ્તારમાં મોટી લોકચળવળ ઉભી થઈ હતી. તમામ આરોપીઓ જેલ હવાલે થયા હતા. આ કથાવસ્તુ ઉપર ટેલી ફિલ્મ બનાવવાના છીએ. ઉપરાંત આજે પણ કુમળા–નવજાત શિશુને ડામ આપવાની પ્નથા છે તે નાબુદ કરવાનો સંદેશ કલાકારો દ્વારા બેનમુન બનાવવામાં આવશે. આ ટેલી ફિલ્મમાં ઉગતા કલાકારોનો સમાવેશ કરવામાં આવશે. તા. ર૬ મી સપ્ટેમ્બરથી સાત દિવસમાં નામની નોંધણી કરવાની રહેશે. યુવક–યુવતી, ભાઈ–બહેનો ભાગ લઈ શકશે.
કાર્યક્રમની તૈયારી ઉપપ્નમુખ નાથાભાઈ પીપળીયા, સહમંત્રી પ્નમોદ પંડયા, હર્ષાબેન વકીલ, હરેશ ભટ્ટ એડવોકેટ, વિનુભાઈ ઉપાધ્યાય, રામભાઈ આહિર, મુકેશ રાઠોડ, મનસુખભાઈ મૂર્તિકાર, પ્નકાશ ગોહિલ, ભાવનાબેન વાઘેલા, રાજુભાઈ યાદવ, હકુભાઈ બસીયા, વિનોદભાઈ વામજા, ચોટીલાના અજય શાહ સહિત સદસ્યો કરી રહ્યા છે.
અંતમાં આમંત્રિતોએ સાડા છ કલાકે ગિરીરાજ રેસ્ટોરેન્ટે જાથાનું આઈ કાર્ડ સાથે હાજર થવાનું રહેશે. વિશેષ માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

