રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના નો લાભ છેવાડા નાં લોકો ને મળે એ અંતઁગતઁ જાણકારી આપવામાં આવી

બારડોલી — સંજય પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપા કિશાન મોર્ચા દ્વારા તા :- ૨૨/૦૯/૨૦૨૨ નાં રોજ ભારતીય જનતા પાર્ટી સુરત જીલ્લા કિસાન મોર્ચાની ઈ બાઈક એલઈડી નાં માધ્યમ થી આજરોજ ૧૫૫-ઓલપાડ વિધાનસભા ના કદારમાં તાલુકા પંચાયત સીટ પર આવતાં ૮ ગામો માં કદારમાં,પારડી,કોબા,ઠાઠબ,સરસાણાં,કાસદ મુંદોઈ અને અસનાદ માં કાર્યક્રમ માં ગુજરાત પ્ દેશ ભાજપા કિસાન મોચાઁ કારોબારી સભ્ય અજીતસિંહ રાઉલજી,સુરત જીલ્લા ભાજપા કિસાન મોચાઁ મહામંત્રી વિમલભાઈ પટેલ,સુરત જીલ્લા કિસાન મોચાઁ ઉપાધ્યક્ષ ,ઓલપાડ તાલુકા કિસાન મોચાઁ પ્રભારી અને ૧૫૫-ઓલપાડ વિધાનસભા સંયોજક ચિરાગભાઈ પટેલ,ઓલપાડ તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી મનહરકાકા,ઓલપાડ તાલુકા કિસાન મોચાઁ અધ્યક્ષ અમિતભાઈ પટેલ,મહામંત્રી અજયભાઈ પટેલ,ઓલપાડ તાલુકા પંચાયત ઉપ પ્ મુખ જસુબેન વસાવા,સરસાણા સરપંચ રશ્મિબેન પટેલ,સુરત જીલ્લા ભાજપા કારોબારી સભ્ય વડીલ શ્રી સુખદેવભાઈ પટેલ અને કાયઁકતાઁ ઓ અને સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી હાજર રહ્યા હતાં,જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના નો લાભ છેવાડા નાં લોકો ને મળે એ અંતઁગતઁ જાણકારી આપવામાં આવી હતી….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *