ગાંધીધામ જલારામ ખીચડી પ્રસાદ ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ ને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટ બાય જીગર સચ્ચદે તાલુકા બ્યુરો ચીફ

ગાંધીધામ જલારામ ખીચડી પ્રસાદ ગ્રુપ દ્વારા ગુરુવાર નો ખીચડી પ્રસાદ માતાના મઢ જતા પદયાત્રાળું ઓ માં પ્રસાદી સ્વરૂપે વહેચેલ જેમાં ૩૦૦ થી વધુ યાત્રાળુઓ એ ખીચડી કઢી, સેવ બુંદી અને પાણી ની બોટલ નો લાભ લીધો જેમાં જેનું સંચાલન પ્રવીણ ભાઈ હાલાણી, જીગ્નેશ ભાઈ ગોકલાણી, જીગર ભાઈ ઠક્કર, અમિત કાનાબાર દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *