ઈડરની સી. કે. સરસ્વતી વિદ્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર ઇન્દ્ર પટેલ ઈડર

આજરોજ તારીખ ૨૧/૯/૨૨ ના રોજ ગુજરાત મહિલા મોરચા અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાની અધ્યક્ષતા હેઠળ આઝાદીના ૭૫ માં વર્ષ મા. વૈશ્વિક નેતૃત્વ ધરાવતા યશસ્વી શ્રી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૨ માં જન્મદિવસની “સેવા હી સંગઠન” પખવાડિયું ઉજવતા સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર મહિલા મોરચા દ્વારા શેઠ સી .કે .સરસ્વતી વિદ્યાલય માં 13 થી 20 વર્ષની ૧૦૦ દીકરીઓનું હિમોગ્લોબિન તપાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં , પ્રદેશ આમંત્રિત સભ્ય અને એજ શાળા નાં આચાર્ય બેન શ્રીમતી જશવંત કુમારી, અને સમારંભ અઘ્યક્ષ જી.મ.મો. સંગઠન પ્રભારી શ્રીમતી પ્રજ્ઞાબેન , વિધાનસભા પ્રભારી અને જી. મહિલા મોરચા મહામંત્રી લીનાબેન, કાર્યક્રમ ઇન્ચાર્જ અને.મો. જી. કારોબારી સદસ્ય અર્ચનાબેન, મ. મો. ઉપપ્રમુખ અને ઇડર મંડળ પ્રભારી મનિષાબેન, જિ.આઇટી સેલ કન્વીનર સંસ્કૃતિબેન , નગરપાલીકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન અને ઇડર સંગઠન વતી નિમાયેલ સમગ્ર પખવાડી કાર્યક્રમના ઇન્ચાર્જ જીવણભાઈ, ભવરભાઈ, કુલદીપ સિંહ તથા કાર્યક્રમ અંતર્ગત ટેક્નિશિયન ટીમ પરેશભાઈ, વર્ધમાનસિંહ , Tho સંકેતભાઈ, મિતલબેન, ઇડર શહેર મહિલા મોરચા પ્રમુખ મોનિકાબેન અને મહામંત્રી લતાબેન તથા રજીસ્ટ્રેશન માં પંચાલ રેણુકાબેન અને ઉપાધ્યાય વૈશાલીબેન, ઈડર નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને મહિલા મોરચાની બહેનો થતાં શાળા ની વિદ્યાર્થિની બેનો એ સાથે મળીને કાર્યક્રમને દિપાવ્યો
સંસ્કૃતિબેન પંચાલ જિલ્લા આઈટી .સેલ કન્વીનર અબોટી દીક્ષા ઇડર શહેર આઈટી સેલ કન્વીનર દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *