ઉત્તર બુનિયાદી વિદ્યાલય કાટીસકુવાનજીક તા.‌વ્યારા જિ. તાપી ના ગરીબ વિદ્યાર્થીઓ ને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

ઉત્તર બુનિયાદી વિદ્યાલય કાટીસકુવાનજીક તા.‌વ્યારા જિ. તાપી ના ગરીબ વિદ્યાર્થીઓ ને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું તેમાં આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાં શબ્દો માં કહ્યું કે એકવીસમી સદી નું ચલણી નાણું એટલે આપણું ભણતર આ શબ્દો ની વિદ્યાર્થીઓ ના હ્રદય માં ખૂબ અસરકારકતા રહેશે, અને શાળા ના આચાર્ય કાંતિભાઈ ચાવડા એ પ્રાસંગિક ઉદબોધન અને પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું અને શાળા ની વિદ્યાર્થીની ઓ એ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કરી ને આવકાર્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હેતલબેન ગામીત એ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *