ટંકારા તાલુકાના નેકનામ ગામેથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે

આવતીકાલે તારીખ 14-10-2022 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ટંકારા તાલુકાના નેકનામ ગામેથી આપણા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે જેમાં માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષજી ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે અને આ યાત્રા મોરબીમાં સાંજે 4:00 કલાકે નેહરુ ગેટે પહોંચશે ત્યાં જાહેર સભા પણ સંબોધન કરશે તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે તેમજ નીચેના રૂટ મુજબ જિલ્લામાં યાત્રામાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા તેમજ શ્રી ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સાથે મહામંત્રી તથા જિલ્લા ના સર્વે હોદ્દેદારશ્રીઓ સાથે જોડાશે આ ગૌરવ યાત્રાનું સ્થળ અને સમય નીચે મુજબ રહેશે જેની સર્વે મિત્રોએ નોંધ લેવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *