આણંદ જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણી સાહેબ ને ભાજપા પરિવાર તરફ થી સન્માન સાથે વિદાય અપાઇ.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા કલેકટરશ્રી એમ.વાય.દક્ષિણી સાહેબનો જિલ્લા કાર્યકાળ ખુબજ ઉમદા અને પ્રજા લક્ષી રહ્યો. તેમને સામાન્ય જનતાના ખૂબ આશીર્વાદ મળ્યા છે. તેમની નિમણુંક અધિક સચિવ તરીકે ગાંધીનગર ખાતે નિમણુંક થતા આણંદ જિલ્લા ભાજપા પરિવાર વતી આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ તથા આણંદ જિલ્લા મહામંત્રીશ્રી રમણભાઈ સોલંકી,શ્રી નિરવભાઈ અમીન,શ્રી મયુરભાઈ સુથારે શુભેચ્છા મુલાકાત લઈ સ્મૃતિ ભેટ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *