આણંદ જિલ્લા ના ચારુંસેટ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ રિસર્ચ ઈનોવેશન ફેસ્ટિવલ ના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

ચારુસેટ યુનિવર્સીટી ખાતે આયોજીત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ રિસર્ચ ઇનોવેશન ફેસ્ટીવલના સર્ટીફીકેટ વિતરણ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર શ્રી આર.વી.ઉપાધ્યાય તથા દેવાંગભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *