અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળના હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યો હતું કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ ઉદબોધ કરતા કયું હતું વ્યાપારી વર્ગ દરેક લોકોના સંપર્ક માં આવતો વર્ગ છે જેની વાત દરેક લોકો માને છે નખત્રાણાના પાંચ પ્રશ્નો માથી બે પ્રશ્નો સોલ થયેલ છે કોલેજ નો પ્રશ્ન મેં એમપી એસી માર્કેટ ન પ્રશ્ન નો નિકાલ કરેલ છે બાકી રહેતા પ્રશ્નોનો નિરાકરણ આવશે મારી પાસે વેપારીઓ ના પ્રશ્નો લઈ ને આવેલ ત્યારે સરપંચ તરીકે શ્રી ચંદનસિંહ રાઠોડ તેમની સાથે બાબુભાઈ ધનાણી અને રાજેશભાઈ પલણ નખત્રાણા ની મેઇન બજારમાં ઇન્ટરલોક માટે રજૂઆત કરેલ હતી જેનું અમારી ટીમ દ્વારા પાસ કરેલ હતું બજારમાં ઇન્ટરલોક પથરાઈ ગયા હાલના વરસાદ માં છેલ્લો ધોવાઈ જતા વેપારીઓને પરેશાની વધી ગયેલ હતી જેની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સે કરતા છેલ્લા માટે આર.સી.સી રોડ નું કામ મંજૂર કરવામાં આવ્યો હતો વેપારીભાઈઓ ના દરેક પ્રશ્નો અમે સોલ કરીએ છીએ વેપારીભાઈઓ પાસે અમે એક આશા લઈને આવ્યા છીએ અબડાસા ધારાસભ્ય ના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ને મત આપી વિજય બનાવશો પ્રદેશ ભાજપના મહામંત્રી કે સી પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટી કચ્છ ના પ્રમુખ કેશુભાઈ પટેલ અબડાસા વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી જયસુખ ભાઈ પટેલ કેબીસી ના પૂર્વ ચેરમેન શામજીભાઈ કેસરાણી નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ પટેલ સમાજ અગ્રણી શ્રી ચુડાસમા સાહેબ ઉપસરપંચ ચંદનસિંહ ભાઈ રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બાબુભાઈ ધનાણી મહામંત્રી શ્રી રાજેશભાઈ પલણ ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ રામાણી સહમંત્રી દિનેશભાઈ જોશી ખજાનચી નીતિનભાઈ ઠક્કર કિશોરભાઈ સોની હાર્દિક ભાઈ સોની પરેશભાઈ સાધુ ગંગારામ ભાઈ સોની બેબ્રીન ભાઈ સોની પ્રાગજીભાઈ ઠક્કર પ્રવીણભાઈ ધનાણી દિનેશભાઈ નાથાણી કલ્પેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ આથા અમૃત ભાઈ ઠક્કર મોટી સંખ્યામાં વેપારીભાઈઓ હાજર રહ્યા હતા આભાર વિધિ નીતિનભાઈ ઠક્કર એ કરી હતી રિપોર્ટ.મમુભાઈ રબારી

