સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામની સેવા સહકારી મંડળી લી ચેરમેન પદે ગીરીશભાઈ પટેલ ના.ચેરમેન તરીકે નટુભાઈ પટેલ બિનહરીફ…

મનુભાઈ નાયી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામની સેવા સહકારી મંડળી લી.ની કારોબારી સમિતી ની રચના સમરસ પધ્ધતિ થી કરવામાં આવી છે.આજે તા૧૬ મી ઓક્ટોબર ના રોજ કારોબારી ની બેઠક મંડળીની ઓફિસમાં મળતા ચેરમેન તરીકે ભાજપ ના ગીરીશભાઈ શંકરભાઈ પટેલ સતત ત્રીજી વખત બિનહરીફ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે ‌અને વાઈસ ચેરમેન તરીકે પણ જાણીતા સામાજિક કાર્યકર અને ભાજપના નટુભાઈ રામાભાઈ પટેલ ની પણ બિનહરીફ વરણી થતાં સમગ્ર સભાસદો આને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *