રિપોર્ટ : બીના પટેલ
આજ રોજ ગૌરવ યાત્રાના પ્રવાસ અર્થે આણંદ જિલ્લામાં પધારેલ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીજીનું વાસદ સ્થિત આણંદ સાંસદશ્રી મિતેષભાઈ પટેલના નિવાસ સ્થાને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.