
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામ ખાતે નિર્માણ થનાર ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત હિંમતનગર વિધાનસભાના લોકપ્રીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા સદસ્યશ્રી દિલીપસિંહ મકવાણા, વીરાવાડા સરપંચ શ્રી તથા સદસ્યશ્રી ઓ સક્રિય કાર્યકર્તા શ્રી દેવેન્દ્રસિંહ પરમાર, શ્રી કાલિદાસભાઈ પ્રજાપતિ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી કિંજલભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ પરમાર, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી બાબુભાઇ વણકર, શ્રી દિપકભાઇ ચમાર, ગામના આગેવાનો તેમજ શ્રેષ્ઠિઓ હાજર રહ્યા હતા.
