

મકબૂલ હુસેન જે મેમણ
વિજયનગર ના ચિઠોડા ગામ થી ગૌરવ યાત્રા નોં પ્રારંભ થયો ચિઠોડા થી વિજયનગર, થી આંતરસુમ્બઆ નાકા થી ખેદબ્રહ્મ ના લક્ષ્મીપુરા ના ચાર રસ્તા પર પ્રવેશ કર્યો ગૌરવ યાત્રા મા પધારેલા મહા નુંભાવો કંકુ ના તિલક થી સ્વાગત કરાયું, એમા કેન્દ્રીય મંત્રી શ્રી. માનનીય બીશ્વેસવર ટૂંડું, તથા b j p જિલ્લા પ્રભારી ભરત ભાઈ આર્ય, જિલ્લા મહામંત્રી વિજય ભાઈ પંડયા, રવીન્દ્ર ભાઈ બારોટ , ગજેન્દર સક્સેના રાજ્ય સભા સાંસદ , માનનીય સંસદ દીપસિંહ રાઠોડ, શ્રીમતી રમીલાબેન બારા, માનનીય પૂર્વ ,ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાલ ,જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, તથા, ખેડબ્રહ્મા . શહેરના ના b j p મોરચા….., સભ્યો , નગર પાલિકા , સદસ્યો, તથા યુવા મોરચા ના સભ્યો, તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા, ત્યારબાદ ગૌરવ યાત્રા…..ખેડબ્રહ્મા ખાતે આર્ડેક્તઆ કોલેજ ખાતે ભોજન લઈ આગળ ખેરોજ પરસ્થાન કર્યું……
