જી.સી.એમ.એમ.એફ દ્વારા આયોજિત ડો. વર્ગીસ કુરિયન મેમોરીઅલ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨ અંતર્ગત આજે પ્લાનપુર ખાતે દૂધસાગર ડેરી મહેસાણા અને સાબર ડેરી હિંમતનગર વચ્ચે ક્રિકેટ મેચ યોજાયેલ. જેમાં દૂધસાગર ડેરીની ટીમનો 6 વિકેટથી વિજય થયેલ છે. રિપોર્ટ… ડેવિડ પટેલ.