રાષ્ટ્રીય ગોરક્ષા સંઘ ની પ્રદેશ અધ્યક્ષ ની કાર્યકરણી બેઠક

રિપોર્ટ : બીના પટેલ

રાષ્ટ્રીય ગોરક્ષા સંઘ ની રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત સંતોષ દેવજી મહારાજ ની ઉપસ્થિતિ માં આણંદ જિલ્લા માં અધ્યક્ષ ના કાર્યાલય પર કાર્યકરની બેઠક યોજાઈ હતી. આ બેઠક નું રાષ્ટ્રીય ગોરક્ષા સંઘ ના મહિલા પ્રકોષ્ટ બીનાબેન પટેલ ના કાર્યાલય પર તમામ સદસ્યો ની ઉપસ્થિતિ માં આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક માં રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત શ્રી સંતોષ દેવજી મહારાજ, રાષ્ટ્રીય સાયોંજક શ્રી સુનિલભાઈ પટેલ તથા તમામ કાર્યકરણી સભ્યો ગાયત્રી બા જાડેજા, દક્ષા બેન, લિલિયન બેન,એડ.કમલેશ ભાઈ ચાવડા, પ્રભુદાસ ભાઈ દવે, ડૉ પિનાકીન ભાઈ ,દેવાયત ભાઈ, તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય ગોરક્ષા સંઘ ની આ પ્રદેશ બેઠક માં સંઘ ની પ્રદેશ કાર્યકરની નું પુનઃ ગઠન થયું હતું. જેમાં બીના બેન પટેલ ને સર્વ સમંતી થી પ્રદેશ અધ્યક્ષ ને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહંત સંતોષ દેવજી મહારાજ દ્વારા ઘોષિત કરવા માં આવેલ છે. બેઠક માં બીનાબેન પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત શ્રી સંતોષ દેવજી મહારાજ તથા આવેલ તમામ સભ્યો નો અંતકરણ થી આભાર પ્રગટ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *