

તાલુકા ચિફ મકબૂલ મેમણ…ઈડર
ઈડર ,વડાલી 28, વિધાનસભા ઉમેદવાર માનનીય રમણલાલ વોરા સાહેબે ફોર્મ ભરવાની શરૂ આત વિરપુર ગામે ઉમિયા માતાજી ના દર્શન કરી ઈડર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં જનમેદની ..આ પર્સગે ભારતીય જનતા પાર્ટી ના અમદાવાદ જિલ્લાના પ્રભારી મ. P C પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા રાજ્ય સભા ના સાંસદ રમીલાબેન બારા ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ જે ડી. પટેલ સાહેબ તથા જિલ્લાના પ્રભારી ભરત ભાઈ આર્ય તથા જિલ્લાના મહામંત્રી ઉપસ્થિત રહ્યા તથા ખેડબ્રહ્મા શહેરના પ્રભારી શ્રી અશ્વિન ભાઈ પટેલ તથા ઈડર નગર પાલિકા પ્રમુખ જયસિંહ ભાઈ તવર તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા . આ પર્સગે કાર્યાલયમાં જનમેદની ….ઉમટી હતી વોરા સાહેબ ને સહુ , એ આશીર્વાદ આપ્યા, અને સભાને સંબોધતાં …કાર્યકરો ને સંબોધિત કર્યા ત્યારબાદ.. પગપાળા રેલી સ્વરૂપે નીકળી તિરંગા સર્કલ એ પ્રાંત ઓફિસ ખાતે 12,39 એ ફોર્મ ભર્યું….,આ પર્સગે મોટી સંખ્યામાં મોં લોકો ઉપસ્થિત રહ્યા અને….માનનીય રમણલાલ વોરા સાહેબે મોટી લીડ થી જીત હાંસિલ કરી…ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ને અર્પણ કરશે….એવો વિશ્વાસ વ્યકત કર્યો….અને સમગ્ર ઈડર વિધાનસભા લોકો ને વિકાસ ના કામો…ને પુરા કરવા ની ખાતરી આપી, માનનીય વોરા સાહેબ આ પહેલાં પણ ઈડર વિધાનસભા મા થી , 3 ટર્મ ચૂંટાતા આયા છે …અને રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા છે……

