શૈશવ રાવ. રાજપીપળા








આજે 149- ડેડીયાપાડા વિધાનસભા ભાજપના ઉમેદવાર લોકપ્રિય યુવા નેતા શ્રી Hitesh Vasava જીએ જિલ્લા પંચાયતના પ્રવાસ અંતર્ગત જનસંપર્ક અર્થે કલ્તર, પાંચઉંમર,ગઢ, બેબાર વગેરે ગામની મુલાકાત લીધી અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેમજ ઉત્તમ જન પ્રતિસાદ મેળવ્યો. જિલ્લાના વિકાસને ગતિ આપવા માટે ભાજપને વધુમાં વધુ મતોથી જીત અપાવવા માટે અપીલ કરી.

