૧૭૩-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ” બુથ સમિતિઓ અને પેજસમિતિઓની બેઠક “

૧૭૩-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આજરોજ શુબિર તાલુકાની કડમાળ તાલુકા પંચાયત સીટ ખાતે માનનીય મંત્રી શ્રી અને ડાંગ વિધાનસભા ની પેટા ચૂંટણીના ઈન્ચાર્જ ગણપતસિંહજી વસાવા સાહેબની અધ્યક્ષતામાં તથા પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત તેમજ તાપી જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીત ની ઉપસ્થિતિમાં ” બુથ સમિતિઓ અને પેજસમિતિઓની બેઠક ” થઈ જેમાં પેજપ્રમુખોને ઓળખપત્ર વિતરણ કરવામાં આવ્યા અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટ -કલ્પેશ કે પુરાણી

દેશમાં ભાજપ,ગુજરાતમાં ભાજપ ચાલો લઇ આવીએ આ વિસ્તારમાં ભાજપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *