૧૧૪- સોજીત્રા વિધાનસભા ના ઉમેદવાર વિપુલભાઈ પટેલ ના ચૂંટણી પ્રચાર માં સાંસદ મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી ભાજપા ને મજબૂત બનાવવાની કરી અપીલ

રિપોર્ટ : બીના પટેલ

૧૧૪-સોજીત્રા વિધાનસભાના ઉમેદવાર શ્રી વિપુલભાઈ પટેલના ચૂંટણી પ્રચારમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી તારાપુર તાલુકાના ચાંગડા, વાંક-તળાવ, દુગારી, ચિતરવાડા, પચેગામ મુકામે જન સંપર્ક કરી સૌ નાગરિકોને વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટી ને મજબૂત બનાવવા અપીલ કરી. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, શ્રી ભગવતસિંહ પરમાર, તારાપુર તાલુકા પ્રમુખશ્રી પ્રવિણભાઈ વાઘેલા, મહામંત્રીશ્રી ધર્મેન્દ્રેભાઈ પટેલ, શ્રી તરુણભાઈ બારોટ,તારાપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજયભાઈ ભરવાડ, ઉપપ્રમુખ શ્રીમતી જયશ્રીબેન રાઉલજી, પૂર્વ દંડક્ શ્રી અંબાલાલભાઈ રોહિત, શ્રી મુકેશભાઈ બારોટ, એ.પી.એમ.સી.ચેરમેનશ્રી બટુકસિંહ, અર્બન બેન્કના ચેરમેનશ્રી ઠાકોરભાઈ પટેલ,સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્ય, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *