




આ સભામાં તેમણે ભારતીય જનતા પાર્ટી ના કેન્દ્ર અને રાજ્ય સરકારના સક્ષમ નેતૃત્વ અને વિકાસની વાત કરી કાર્યકર્તા અને જનતાને ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપ્યું જેમાં પ્રદેશના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ પશ્ચિમ લોકસભાના લોકપ્રિય સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તેમજ વોર્ડ પ્રમુખ મહામંત્રી, સૌ પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ અને જનતા ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
