ચંદ્રાણા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારત માતાના જય ગોસ સાથે ચંદ્રાણા તથા દંત્રાલ જિલ્લા પંચાયતનું સંમેલન યોજાયું.

29-ખેડબ્રહ્મા વિધાનસભાના ભાજપના લોકપ્રિય ઉમેદવાર અશ્વિનભાઈ કોટવાલ, રાજસ્થાન જાડોલ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ ખરાડી, વિધાનસભા સીટના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પોશીના તાલુકા મંડળ પ્રભારી બ્રિજેશભાઈ પટેલ, પોશીના તાલુકા પ્રમુખ ચીમનભાઈ ગમાર, પોશીના ભાજપા પ્રમુખ લુકેશભાઈ ગમાર, સંગઠનના મહામંત્રી શ્રીઓ, મોરચાના હોદ્દેદારો, પ્રભારીઓ તથા સંયોજક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અમે, અમારા પરિવાર, પાડોશી, સંબંધીઓ દરેકને ભાજપને મત આપીશું તેમજ અપાવીશું એવા સંકલ્પ સાથે સભા મળી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *