તરસાલી આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને મતદાન અનુરોધ પત્રોનું વિતરણ…

તેમના વાલીઓને તા.૫ મી ના રોજ અચૂક મતદાન કરવાનો અનુરોધ…

આજ રોજ  આઈ ટી આઈ તરસાલીના તાલીમાર્થીઓને મતદાર જાગૃતિ અભિયાન અવસર હેઠળ ભારતના ચૂંટણી પંચના મતદાન જાગૃતિ કાર્યક્રમ sveep પ્રોગ્રામથી માહિતગાર કરવાની સાથે eci sveep ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની માહિતી આપવામાં આવી હતી.  તાલીમાર્થીઓને,તેમના  વાલીઓ ને આગામી 5 તારીખે મતદાન કરવા અપીલ કરતો જિલ્લા ચૂંટણી અધિકારી નો અનુરોધ પત્ર  આપવાની સાથે વાલીઓ અવશ્ય મતદાન કરે તેની સમજણ આપવા જણાવવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *