2022 વિધાન સભા ને લઈ લોકો માં ઉત્સાહ જોવા મળ્યો

ઈડર શહેર ના સુરપુર પંચાયત ખાતે પ્રાથમિક શાળામાં સુરપુર ગ્રામ જનો નું વોટિંગ માટે લોકો નો મોટા પાયે જનમેદની ઊમટી … અને 2022 વોટીંગ ને લઈ ને લોકો બહુ ઉત્સાહીત જણાયા…..

મકબુલ હુસેન..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *