ડાંગ જિલ્લા ના કોમનમેન નો ચહેરો ધરાવનાર જમીની સ્તર દરેક કાર્યકર્તા ના સાથે અડગ ઉભા રહેનારા એવા શ્રી વિજયભાઈ નો ભવ્ય વિજય થયો

કોમનમેનની છાપ ધરાવતા વિજયભાઈ પટેલ ને 19674 ની જંગી બહુમતી થી વિજય મળતા જનતા નો આભાર વ્યક્ત કરતા :- વિજય પટેલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતીમાં સહભાગી થવાની વધુ એક વખત તક મળતા ભાજપના તમામ મૈવડી મંડળનો આભાર માનતા વિજય પટેલ. વિજય પટેલ દ્વારા ડાંગ જિલ્લા ની જનતાનો ઘણો જ આભાર વ્યક્ત કરતા તેઓના ચેહરા પર ખુશીની લાગણી દેખાતી હતી એવુ પ્રતીત થતું હતું કે આખા રાજ્યમા ખાલી કમળ સિવાય કોઈજ આવી શકશે નહી અને ભવ્ય વિજય આખે આખી પાર્ટી નો વિજય થયો છે એવુ ચોખ્ખું પ્રતીત થવા પામ્યું તે વિજયભાઈ દ્વારા ડાંગની જનતા માટે બધા જ પ્રકારના કામો કરવાની હૈયા ધારણા આપવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *