




વાસદ સ્થિત સાંસદ કાર્યાલય ખાતે ગત વિધાનસભા ચૂંટણીમાં આંકલાવ વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયારના સમર્થનમાં કરેલ નિષ્ઠાવાન કામગીરીના ભાગરૂપે આભારદર્શન સમારોહ યોજાયો આ સમારોહમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ તાલુકા સંગઠન પ્રમુખ નિરુભા રણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ટીનાભાઈ, આંકલાવ શહેર પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, મહામંત્રી વિશાલભાઈ પટેલ, મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ, આંકલાવ વિધાનસભા ઇન્ચાર્જ ભાવેશભાઈ પટેલ, આગેવાન શંભુભાઈ પટેલ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત મોટી સંખ્યમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
