ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં વઘઇ ખાતે જબરદસ્ત પ્રચાર કરતી વઘઇની ટીમ

ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરતા બીજેપીના કાર્યકર્તાતાલુકા સીટ વઘઇ ૧ રાજેન્દ્રપુર અને આશાનગરમાં ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સીટના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં જનસંપર્ક અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુંચૂંટણી પ્રચાર અને જનસંપર્કના કાર્યક્રમમાં વઘઇ તાલુકા મહામંત્રી રોહિતભાઈ સુરતી, સહ ઇન્ચાર્જ રિતેશ પટેલ વઘઇ, બીપીનભાઈ રાજપુત, ઈમ્તિયાઝ ભાઈ ધાનાણી – લઘુમતી સેલ પ્રમુખ ડાંગ જિલ્લા, ધર્મેન્દ્રસિંહ સોલંકી – ઉપ સરપંચ વાંસદા, વઘઇ તાલુકા ભાજપ મીડિયાસેલ કન્વીનર હિતાર્થ પટેલ,રાજુભાઈ મોહીતે,જીગ્નેશ પટેલ, પાર્થેશ કાંજીયા, નિશાંત મહાકાળ, કમલેશભાઈ ટેલર, આશિષ બાગુલ, પિન્ટુ ભદાણે સહિત મહિલા મોરચાના વહિદા મકરાણી,પિનુ ગામીત, શ્વેતા ગામીત, જીલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના યુવાનો ઈન્ચાર્જ, બુથ ઈન્ચાર્જશ્રીઓ જોડાયા હતા રિપોર્ટ – હિતાર્થ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *