
ગાંધીધામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીધામ – ભચાઉના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી નું સન્માન મોરચાના પ્રમુખ રાજેશભાઈ ભરાડીયા, મહામંત્રી દિપકભાઈ મકવાણા, વિનોદભાઈ ગવાણીયા, કાનજી ફુફલ, મુકેશ માતંગ, લક્ષ્મીબેન થારુ, મેંઘજી સિચણીયા, તેમજ મોરચા ના સભ્યો દ્વારા સાલ, બુકે તેમજ મીઠુ મોઢું કરી સન્માન કરવામાં આવેલ.
