“શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થા ના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થા ના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,પ્રદેશ સંગઠન મંત્રીશ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીશ્રીઓ,પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *