લોહાણા મહાપરીષદ દ્વારા લોહાણા ગ્રીન કોન્ટ્રીબ્યુટર સ્પર્ધા યોજાશે

ગ્લોબલ વોર્મિંગ ને લીધે અનેકવિધ સમસ્યાઓ સર્જાય રહી છે ત્યારે રઘુવંશી ભાઈ બહેનો માટે થયું વિશિષ્ટ આયોજન

ભાવેશ તન્ના ભાવનગર

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિ દ્વારા લોહાણા ગ્રીન કોન્સ્ટેબલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે લોહાણા મહા પરિષદના પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી સતીશ ડિ વિઠલાણી તથા પર્યાવરણ સજીવ ખેતી જળસંચય અને સ્વસ્છ ઉર્જાના અધ્યક્ષ કિરીટ ભીમાણીએ જણાવ્યું છે કે આજે ગ્લોબલ વોર્મિંગ ના કારણે સમગ્ર વિશ્વ અનેક વિવિધ પ્રાકૃતિક અને પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિના સમતોલનને જાળવવાના અભિયાન રૂપે માતૃ સંસ્થા શ્રી લોહાણા મહા પરિષદ પર્યાવરણ સમિતિ છેલ્લા સાત વર્ષથી અનેકવિધ પ્રકલ્પો સાથે પર્યાવરણ બચાવવા પ્રયત્નશીલ છે દેશ અને વિદેશમાં વસતા પર્યાવરણ પ્રેમી રઘુવંશીઓ પણ પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે જાગૃતિ પોતાનો યોગદાન આપી રહ્યા છે ત્યારે ગ્રીન વોરિયર્સ એલ એમ પી ના માધ્યમથી હેતુ સાથે પર્યાવરણ સમિતિ દ્વારા લોહાણા ગ્રીન કોન્સ્ટ્રીબ્યુટર ( લોહાણા ગ્રીન કોન્સ્ટ્રીબ્યુટર સેવ એન્વાયરોમેન્ટ એન્ડ ઓન રિસર્ચ – ૨૦૨૩ ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પર્યાવરણનુ જતન અને પ્રકૃતિનું સંવર્ધન કરતા તથા સંશોધન કરતા અને કરાવતા આ સૌ દેશ-વિદેશના રઘુવંશી અને આ સ્પર્ધામાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે ? તેની માહિતી આપતા આયોજકો એ જણાવ્યું છે કે પર્યાવરણ જાળવણી અને જાગૃતિ અભિયાન ના વિવિધ પ્રકલ્પો જેવા કે વૃક્ષારોપણ રિસાયક્લિંગ સ્વચ્છ ઊર્જા સજીવ ખેતી જળસંચય વગેરેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેમજ આ ક્ષેત્રમાં સંશોધન કરી વિશિષ્ટ ઉપલબ્ધિ કરી હોય તેવા સૌ સમસ્ત રઘુવંશી ભાઈ બહેન નો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાના દ્વારા આપેલ વિશિષ્ટ યોગદાનને ફોટોગ્રાફ્સ જરૂરી ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ વગેરે સાથે જરૂરી પ્રૂફ જોડીને તા. ૧૭.૧૨.૨૦૨૨ થી તા.૧૫.૨.૨૦૨૩ સુધીમાં લોહાણા મહા પરિષદની એન્વાયરમેન્ટ વેબસાઈટ પર મોકલી શકો છો. ભાગ લીધેલા સ્પર્ધકોમાંથી 31 શ્રેષ્ઠ ગ્રીન કોન્સ્ટ્રીબ્યુટર તેમજ 11 શ્રેષ્ઠ ગ્રીન કોન્સ્ટ્રીબ્યુટર સંશોધક ને પસંદગી કરી એલ એમપી પર્યાવરણ સમિતિ દ્વારા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે ત્યારે ભાગ લેનાર દરેકને ઇ સર્ટીફીકેટ આપવામાં આવશે આ સ્પર્ધા નું મુખ્ય સંકલન ભરત ઠક્કર ( ભુજ) ૯૮૭૯૨૦૩૨૫૧ જય ઠક્કર ( અમદાવાદ) ૯૮૭૯૪૩૨૨૫૫ હેમંત ઠક્કર (અમદાવાદ) ૯૮૨૫૩૨૫૬૯૬ પરેશ બેઢાઈ ( કલકત્તા ) ૯૮૮૩૦૬૯૨૯૨ યોગેશ પોપટ (પોરબંદર ) ૯૪૨૬૮૫૦૮૬૫‌ અનીશ રાય (વેરાવળ ) ૯૮૯૮૦૪૨૦૪૨ તથા સહ સંકલન કરતા દિલીપભાઈ ઠક્કર (ભુજ) ૯૯૨૫૧૭૧૦૫૨ રમેશ જોબનપુત્રા (ગાંધીનગર)૮૧૪૧૩૭૯૩૯૯ રાખી ગણાત્રા (પુણે ) ૮૬૨૬૦૭૩૩૦૦ કમલેશ તન્ના (રાધનપુર) ૯૮૯૮૪૨૭૩૫૪ લલિત ઠક્કર (મુંબઈ ) ૯૮૨૦૨૮૩૪૫૪ ભાવિન મોદી (કલકત્તા ) ૯૮૩૧૧૧૫૫૯૩ ભાર્ગવ મજીઠીયા (પોરબંદર) ૯૪૨૮૦૧૫૯૪૧ ડો.રોહન ઠક્કર (અમદાવાદ ) ૮૪૬૦૦૭૭૪૦૬ કિંજલ ગણાત્રા (પુણે )૯૮૯૦૭૧૩૪૩૨ સુમિત કારિયા (અમરેલી ) ૯૯૨૪૦૯૩૫૭૪ દેવાંશ વેજાણી (મુંબઈ) ૯૯૩૦૪૩૫૪૩૭ માનવ બુદ્ધ દેવ (અમરાવતી) ૯૮૫૦૪૭૦૨૯૯ મહેશ ઉંડેચા (ડીસા )૯૯૦૪૧૪૯૧૬૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM