
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
પુરાણો પ્રસિઘ્ઘ રામાયણનો વાલીયો લુંટારૂની તપોભૂમિ. તેથી જેના પરથી ગામનું નામ વાલોડ પડ્યું. તેના નામ પરથી ગામની નદીનું નામ પણ વાલમિકિ નદી છે. વાલમીકી નદીના કિનારે ભુમીમાંથી ભસ્મ નિકળતા. હરદ્વાર શાંતિકુંજમાં તપાસ કરાવી. વાત સાચી પુરવાર થતા. સંસદ શ્રીછીતુભાઈ ગામિત 7 ટમથી સંસદ રહેનાર તેના પત્ની કમળાબેન ગાયત્રી ભક્ત હતા. તેઓના પરિવાર દ્રારા વાલમીકી નદીના કિનારે ભૂમીમાં ગાયત્રી પ્રજ્ઞાપીઠનું નિર્માણ થયું. એવું ગાયત્રી પ્રજ્ઞાપીઠના વ્યવસ્થાપક શ્રી બાબુભાઇ એ જણાવ્યું.

ગાયત્રી પ્રજ્ઞાપીઠ, વાલોડ ખાતે ત્રણ દિવસીય ત્રણ કુંડીય ગાયત્રી યજ્ઞ તા. 21 થી 23/12/22 યોજયો છે. ત્રણ દિવસીય ત્રણ કુંડીય ગાયત્રીયજ્ઞ 25થી લોકોએ ભાગ લીઘો. દર્શન માટે આવનાર પણ લાભ લઈ રહ્યા છે. આ યજ્ઞના આયોજન પાછળ શ્રી જયંતીલાલ મૌર્યના ગાયત્રી અનુષ્ઠાન ણ્યકર્યું તેમના સંકલ્પ મુજબ આ ગાયત્રી યજ્ઞ યોજાયું.

દક્ષિણ ગુજરાતના પ્રમુખ, સુરત જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનના શ્રી પુનાભાઈ પટેલ સાથે શંકરભાઇ, પ્રકાશભાઈ, વાંસદાના શ્રી દત્તાત્રેય મોરેએ મુલાકત લીઘી. આ પ્રંસગે પુનાભાઈએ બોલતા જણાયું, કે “મન સાથે મનોમય પૂજન કરજો.યજ્ઞ સાથે જીવન પણ યજ્ઞમય બને. તે ખસ હેતું છે.”
આ ગાત્રીય યજ્ઞના પુરોહિત તરીકે ગારત્રી પરિવારના બળવંતભાઈ (બલ્લુભાઈ), મહેન્દ્રભાઈ પટેલ, મનુભાઈ પટેલની સેવા પ્રપ્ત થઈ છે. તેઓ સંગીતના સાઘનો સાથે આ પુજન કરાવી રહ્યાં છે.
પુરોહિત શ્રીબલ્લુભાઈ એ જણાવ્યું કે, “એક અઘંભક્ત મંદિરે રોજ દેવ દર્શને જાય, લોકો પુછે આંખે અંઘ છો, તો ભગવાન કે મૂર્તિ દેખાતી નથી. તો શા માટે આવો છો. તે કહે ભલે મને દેખાતું નથી. પણ એ ભગવાન ને ખબર ને હું દર્શન આવું. એ નોંઘ લેશે ને? એ રીતે યજ્ઞના આ સુક્ષ્મ જગતમાં ગૂરૂદેવ અને મા ગાયત્રી પણ નોંઘ લે છે.”

