

રિપોર્ટ ,મયુર પટેલ
ભારત તેમજ ગુજરાત સરકારના ટીબી નાબૂદી કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત નીક્ષય મિત્ર યોજના અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર વલવાડા ના કાર્ય વિસ્તારના ટીબી દર્દીઓ ને ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા ૨,દર્દીઓને ,નિતીનભાઈ પટેલ mphw વલવાડા દ્વારા ૧, દર્દીને ,મુકેશભાઇ ચૌધરી કરિયાણાના વેપારી દ્વારા ૧, દર્દીઓને,સલીમભાઈ ખલીફા એસબીઆઇ સ્ટાફ વલવાડા દ્વારા ૧ દર્દીઓને,દીપકભાઈ કે. પટેલ ગામ દ્વારા ૨ દર્દીઓને અનાજ કીટ વિતરણ દર્દીની દવા ચાલુ રહે ત્યાં સુધી દર મહિને મફત આપવાની આ વ્યક્તિઓ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરેલ છે.
