પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે

પ્રધાનમંત્રી જેઓ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું:

“PM @narendramodi વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને નેશનલ ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.”

પ્રધાનમંત્રીના માતાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *